| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

નાના મોટા નિર્ણયો

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

સંતા એ બંતા ને પૂછ્યું – યાર, તાર સુખી લગ્ન જીવન નું રહસ્ય શું છે?
બંતા – જો ભાઈ, તમારે રિસ્પોન્સીબીલીટી વહેચી લેવી જોઈએ. બંને એ એક બીજા નો આદર કરવો જોઈએ.
સંતા – એટલે? એ કેવી રીતે?
બંતા – જો, મારા ઘર માં બધા મોટા નિર્ણયો હું જ લઉં છું. અને નાના નાના નિર્ણયો મારી પત્ની લે છે, અમે બંને એક બીજા ની વાત માં કદી દાખલ નથી કરતા.
સંતા – કોઈ ઉદાહરણ આપી સમજાવ…
બંતા – નાની નાની વાતો જેવી કે … કઈ કાર લેવી? કયો સોફો લેવો? કયું TV લેવું? ક્યાં લેટલા રૂપિયા બચાવવા? ગામ ક્યારે જવું? નોકરાણી રાખવી કે નહિ? આ બધું મારી પત્ની નક્કી કરે છે અને હું તેમાં વચ્ચે નથી પડતો.
સંતા – તો પછી તું શું કરે છે?
બંતા – હું માત્ર મોટા નિર્ણયો લઉં છું, જેમ કે અમેરિકા એ ઈરાક પર આક્રમણ ક્યારે કરવું જોઈએ? તેલ ના ભાવ ક્યારે કેટલા વધવા જોઈએ? સચિન તેન્ડુલકરે રીટાયર થવું જોઈએ કે નહિ? વગેરે… અને મારી પત્ની ને મારા આ નિર્ણયો માં કદી વાંધો નથી હોતો…..

Advertisements

Filed under: | સરદારભાઇ |

હલવા

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

 

ડોક્ટર : સંતાજી આપકે તીન દાંત ટૂટ ગયે હૈ. એસા કૈસે હુઆ ?

સંતા : બીવી ને નઈ રેસીપી સે હલવા બનાયા થા. ઉસકો ખાને સે ઐસા હુઆ.

ડોક્ટર : તો હલવા ખાને સે મના કર દેતે ..

સંતા : ઐસા કરતા તો  તીન કી જગહ પુરે કે પુરે ટૂટ જાતે…..

Filed under: | સરદારભાઇ |

મોકે પે ચોકા

સંતા એ બંતા ને લાફો માર્યો
સંતા : મારા કયું? મેરી ક્યાં ગલતી હૈ?
સંતા : તું સાલા ગલતી કરે ઉસકા મે ઇન્તઝાર કરું? મૈ મૌકા નહિ દેતા …

ઇસે કહેતે હૈ મોકે પે ચોકા….

Filed under: | સરદારભાઇ |

જોક્સ ઉપર પ્રતીબંધ

સાન્તા અને બાન્તા આપણા પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસીંહ પાસે જાય છે અને રજુઆત કરે છે…

સાન્તા… “મહોદય! આપ તો દેશના વડા પ્રધાન છો. કાયદાઓ ઘડવા આપના હાથની વાત છે. વળી આપ સરદાર પણ છો. તો શું આપને નથી લાગતું કે આપણી સરદારોની કોમ પર થતાં જોક્સ ઉપર આપે પ્રતીબંધ મુકવો જોઈએ?? આવો કોઈ કાયદો પણ આપે લાવવો જોઈએ?? અમે પુરી કોમ વતી આપને આ રજુઆત કરીએ છીએ કે આપ આ પ્રતીબંધ લાવી જ દો…”

મુખ્યમંત્રી ડૉ. મનમોહનસીહ થોડીવાર વીચારમાં ખોવાય જાય છે અને ત્યાર બાદ બોલે છે… “ખરેખર આમ જોવા જઈએ તો આપણા સરદારો બેવકુફ તો હોય જ છે…”

બાન્તા (એકદમ ગુસ્સામા)…. “તમે કહેવા શું માંગો છો?? તમે આખી કોમને બદનામ કરો છો… શું સાબીતી છે તમારી પાસે ? સાબીત કરી બતાવો…”

મનમોહનસીહ… “એક મીનીટ સાબીત કરી બતાવું”..
એમ કહી ડ્રાઈવર દલેરસીહ ને બોલાવે છે (એ ય સરદાર)અને હુકમ કરે છે..
“જા. ગાડી લઈ જા અને ઘરે જઈને તપાસ કરી આવ હું ઘરે ક્યારે આવવાનો છું?”

આ સાંભળી દોડતો જઈ ગાડી લઈ ન નીકળી જાય છે…

એ જોઈ મનમોહનસીહ હસે છે અને કહે છે.. “જોયું આ સરદાર મુરખ છે એ સાબીત થઈ ગયું ને… ગાડી લઈ ને પેટ્રોલ બાળતો છેક ઘર સુધી જશે પણ એમ નહી સમજે કે ફોન કરીને પુછી લઊ..”

Filed under: | સરદારભાઇ |

કામ કરવું કે નહી ?

એક માણસ પંજાબના રસ્તાઓ ઉપર ભટકી રહ્યો હતો. અચાનક તેનુ ધ્યાન ગયુ કે એક સરદાર આવે છે, ખાડો ખોદે છે અને આગળ જઈ બીજો ખાડો ખોદવા લાગ છે. થોડીવાર બાદ બીજો સરદાર આવે છે અને એ ખાડો પુરી દઈ છે.

આ જોઈને નવાઈ લાગતા તે માણસ તે સરદારને પુછે છે ; ખાડો પુરવો જ હોય તો ખોદો છો શું કામ?

સરદાર જવાબ આપે છે ; તમે સમજતા નથી, અમે સરકારી નોકરો છીએ. અમારૂ કામ ઝાડ ઉગાડવાનું છે. પહેલો ખાડો ખોદે, બીજો બીજ વાવે અને હું એ ખાડો પુરવાનું કામ કરૂ. આજે જરા માંદગીને કારણે બીજો રજા પર છે. અમારે તો અમારૂ કામ કરવું કે નહી ?

Filed under: | સરદારભાઇ |

લાંબો દરીયા કિનારો

 એક વાર સુખવિન્દર સીંગ રણ પ્રદેશમાં સ્વીમીંગ ડ્રેસ પહેરીને ચાલતા ચાલતા જતા હતા. એટલામાં એમને સામેથી એક માણસ મળ્યો.

સુખવિન્દર સીંગ : ઓ ભાઇ અહીંથી દરીયો કેટલો દુર હશે ?

એટલે પેલા માણસે જવાબ આપ્યો કે આશરે ચારસો – પાંચસો કિલોમીટર તો હશે જ.

સુખવિન્દર સીંગ : શું ગપ્પા મારો છો યાર. તમને તો કશી ખબર જ નથી. ( આટલુ કહી ને એ ચાલવા લાગ્યો. )

આગળ જતા બિજો માણસ મળ્યો. એટલે એણે એ માણસ ને પુછ્યું કે  અહીંથી દરીયો કેટલો દુર હશે ?

પેલા માણસને થયું કે આ સરદાર શું જોઇને આવો સવાલ કરે છે ? તેમ છતા એણે વધારે મગજમારી ના કરતાં સીધો જવાબ આપ્યો કે ભાઇ ચોક્કસ તો ખબર નથી પણ આશરે ચારસો – પાંચસો કિલોમીટર તો ખરો જ.

આમ ને આમ સુખવિન્દર સીંગે પાંચ છ માણસોને પુછ્યુ પણ બધા પાસેથી એકજ જવાબ મળ્યો.

આખરે સુખવિન્દર સીંગે છેલ્લા માણસને પુછ્યુ કે યાર અહીં થી દરીયો કેટલો દુર હશે ?

પેલા માણસે પણ એજ જવાબ આપ્યો કે  આશરે ચારસો – પાંચસો કિલોમીટર તો હશે જ.

આમ સાંભળતાજ સુખવિન્દર અકળાઇને બોલ્યો કે હોતુ હશે યાર મેં મારી જીન્દગીમાં આટલો લાંબો દરીયા કિનારો જોયો નથી.

hit1.gif

Filed under: | સરદારભાઇ |

બીવી ભાગ ગઇ

સંતાસિંગ : યાર બંતે મેરી બીવી ઘર સે ભાગ ગઇ હૈ.
બંતાસિંગ : તુને જરુર ઉસે પ્યાર સે નહી રખ્ખા હોગા.
સંતાસિંગ : અરે નહી યાર…મેને તો ઉસે સગી બહેન સે ભી બઢકર રખા થા.

Filed under: | સરદારભાઇ |

દસ રૂપિયા

સંતાસિંગ (બંતાસિંગ ને) : ઓય બંતે મૈ અપના પર્સ ઘર પે ભુલ આયા હું….મુજે હઝાર રુપયે કી જરુરત હૈ.

બંતાસિંગ (સંતાસિંગ ને) : હા હા ક્યું નહિ ? એક દોસ્ત હી દોસ્ત કે કામ આતા હૈ.

યે લે દસ રુપયે ..રિક્ષા કરકે ઘર સે પર્સ લેકર આ

Filed under: | સરદારભાઇ |

મચ્છરો ને મારવાની રીત

એક રાત્રે સરદારજી સુતા હતા ત્યારે મચ્છરો ના કરડવાના ત્રાસ ને લીધે ઝેર પી લીધુ અને

પછી મચ્છરો ને તાડુકી ને બોલ્યા ‘અબ કાટો સાલો. સબ મરોગે.’

Filed under: | સરદારભાઇ |

બાથ ટબ માં

સંતાસિંગ એક વખત બંતાસિંગ ને કહે છે કે યાર બંતા મારી પત્ની પાણી થી બહુજ ડરતી લાગે છે.

બંતાસિંગ : તને કેમ એવુ લાગે છે ?

સંતાસિંગ : યાર કાલે જ્યારે હુ ઘરે ગયો ત્યારે મારી પત્ની બાથ ટબ માં સિક્યુરીટી ગાર્ડૅ સાથે નહાતી હતી.

Filed under: | સરદારભાઇ |

| મુલાકાતીઓ |

  • 20,756 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

જુલાઇ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
%d bloggers like this: