| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

કોમ્બિનેશન

વાહ શું કોમ્બિનેશન છે……

હિન્દુ રાષ્ટ્ર્પતી…………..

મુસ્લીમ ઉપ-રાષ્ટ્ર્પતી…..

શીખ વડાપ્રધાન…………

ખ્રિસ્તી સંરક્ષણ મંત્રી……..

અને

ઈટાલિયન રીમોટ……….

 

 

ગુજરાત સમાચાર માંથી….

Advertisements

Filed under: | રમૂજ |

૫૦૦ રુપિયા + ૧૦૦૦ રુપિયા

શીક્ષક : ધારો કે તમારા પેન્ટ ના ડાબા ખિસ્સા માં ૫૦૦ રુપિયા અને જમણા ખિસ્સા માં ૧૦૦૦ રુપિયા છે તો તમે શું વિચારો ?

 બાપુ : હું એમ્ વિચારુ કે મારુ હાળુ આ પેન્ટ્ કોનું પહેરાઇ ગયુ છે?

Filed under: બાપુ, | રમૂજ |, , , , , , ,

ભગવાન નુ ADDRESS

એક દિવસ એક ભિખારી એક મોટા મંદિર પાસે ભીખ માંગતો હતો કે જ્યાં ખુબ ધનવાન લોકો દર્શન કરવા આવતા હતા. 

ભિખારીએ કહ્યુ હું ભૂખ્યો છુ મેં બે દિવસથી કશુ જ નથી ખાધું મહેરબાની કરી ને મને કશુ આપો પણ કોઇએ તેની સામે પણ ન જોયું બધા પોત પોતાની મોટી મોટી કાર માં બેસી ને જતા રહેતા હતા. 

ભિખારી નારાજ થય ગયો ને ચાલવા લાગ્યો થાકી ને એક બિયરબાર પાસે બેસી ગયો તે કશુ  જ બોલતો ન હતો છતાં ત્યાંથી બહાર આવતા લોકો કોઇ ૧૦૦ તો કોઇ ૨૦૦ કે ૩૦૦ રૂપિયા આપતા જતા હતા ,ભિખારીએ તે પૈસા હાથમાં લીધાને ને ઉપર ભગવાનની તરફ જોયા ને બોલ્યો, ” અરે ભગવાન તું રહેતા હે કહા ઓર address કહાકા દેતા હે”…..!!!!!! 

Filed under: | રમૂજ |

છોકરી ઓ ની રમત

Filed under: | રમૂજ |

પિલ્લર(Column)

સ્ત્રીઓ વિશે અનેક સત્યો માનું એક સત્ય…
કોઇ પણ સ્ત્રી ને તેના પતી ના શર્ટ ઉપર બીજી  કોઇ સ્ત્રીનો એક વાળ 20 મીટર દુર થી દેખાઇ જશે પણ એક કાર પાર્કિંગ કરતી વખતે 2 મીટર દુરથી એક પિલ્લર(Column) પણ નહી દેખાય.

Filed under: | રમૂજ |

આશાવાદી

સવાલ : આશાવાદી માણસ કોને કહેવાય ?

જવાબ : આશાવાદી માણસ એને કહેવાય કે જે પોતાની સેક્રેટરી ની સાથે લગ્ન કર્યા પછી પણ એમ વિચારે છે કે તે હજુ પણ તેના કહેવા પ્રમાણે કરશે.

 

Filed under: | રમૂજ |, | વ્યંગ ચીત્ર |

સિક્ષ્થ સેન્સ

કંઇક પ્રેમ વિશે…

પ્રેમ એ સિક્ષ્થ સેન્સ છે….જે તમારી બાકીની પાંચ સેન્સ ની પથારી ફેરવી દે છે અને તમને બનાવી દે છે…નોનસેન્સ

Filed under: | રમૂજ |

ગર્લ-ફ્રેન્ડ ના બે મેસેજ

કોઇ પણ છોકરાને એક ની ઉપર એક એટેક આવી શકે એવા એની ગર્લ-ફ્રેન્ડ ના બે મેસેજ.

1- હવે બહુ થઇ ગયું હવે આપણે છુટા પડી જઇએ.

2- સોરી ડાર્લીંગ છેલ્લે મોક્લેલો મેસેજ તારા માટે નહતો.

Filed under: | રમૂજ |

સવાલ જવાબ

એક સ્પર્ધા માં એક પુરુષને પુછવામાં આવેલો સવાલ અને તેનો સ્માર્ટ જવાબ.

સવાલ :

જો તમને બે જોડીયા બહેનો માંથી એક ની સાથે પરણાવી દેવામાં આવે તો તમે તમારી પત્ની ને કેવી રીતે ઓળખશો ?

જવાબ : મારે ઓળખવાની જરૂર જ શું છે ?Filed under: | રમૂજ |, | વ્યંગ ચીત્ર |

કડવું સત્ય

જીવન માં ક્યારેય કોઇને પોતાના કરતા નાના કે ઉતરતા ના સમજશો.

એક કીડી તમારા ગાલ ઉપર બચકુ ભરી શકે છે, પણ તમે કીડી ના ગાલ ઉપર બચકુ નહી ભરી શકો.

એક મચ્છર તમારુ લોહી પી શકે છે, પણ તમે મચ્છર નું લોહી નહી પી શકો.

એક કુતરુ તમને બચકુ ભરી જશે, પણ તમે એ કુતરા ને બચકુ ભરવા નહી જઇ શકો. અને જશો તો બચકુ ભરી ને પણ એનું કશુ બગાડી નથી શકવાના.

Filed under: | રમૂજ |

| મુલાકાતીઓ |

  • 20,874 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
%d bloggers like this: