| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

ગણીત નું રીઝલ્ટ

પિતા (પુત્ર ને) : અલ્યા, તારુ ગણીત નું રીઝલ્ટ કેમ આટલું ખરાબ આવ્યુ છે ?

પુત્ર : પપ્પા, પહેલે દીવસે અમારા મેડમે શીખવાડ્યું કે 4 + 4 = 8 થાય.

પછી બીજે દીવસે કીધુ કે 5 + 3 = 8 થાય.

અને પછી એ ત્રીજે દીવસે એમ કહે છે કે 6 + 2 = 8 થાય.

હવે તમેજ કહો કે અમારા મેડમજ કઇ સરખો જવાબ નથી આપતા તો હુ શું જવાબ આપુ ?

Advertisements

Filed under: | ગણીત ગમ્મત |, | રમૂજ |

अबोर्शन

एक बार मीकासिंग ने ओमलेट बनाने के लीये अंडा फोडा।

लेकीन अंडा अन्दर से बीलकुल खाली निकला

तो मीकासिंग बहुत ही अचरज से बोले की साली मुर्गिया

भी आजकल अबोर्शन करवाने लगी है।

Filed under: | ગણીત ગમ્મત |

| મુલાકાતીઓ |

  • 20,457 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
%d bloggers like this: