| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

ભુલી જશો

નેવું વરસનાં અમેરીકન કાકા કાકી વચ્ચેનો સંવાદ
કાકા: હું રસોડામાં જઉં છું. તારે માટે કાંઈક લેતો આવું ?

કાકી: આઈસક્રીમનો કપ લાવજો. લખી લો , નહીં તો ભુલી જશો.

કાકા: ના, ના, યાદ રહેશે.

કાકી: ઉપર સ્ટ્રોબેરી મુકશો?

કાકા: ચોક્કસ.

કાકી: લખી લો ને. ભુલી જશો.

કાકા: અરે, એમ તે હોય?

કાકી: તો એમ કરો, આઈસક્રીમ ઉપર ક્રીમ પણ મુકજો. લો, હવે તો લખી જ લો, ભુલી જવાશે.

કાકા: અરે! અમે કોણ ? સીપાઈ બચ્ચા.

અડધો કલાક પછી, કાકા બોડું માથું ખંજવાળતાં; ડીશમાં સેવ મમરા લઈને પાછા આવ્યા.

કાકી: જો હું કહેતી હતી ને ? ભુલી જ ગયા ને? મેં જોડે બુંદી લાવવાનું નહોતું કહ્યું?

 

Advertisements

Filed under: | રમૂજ |

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: