| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

ચકો – ચકી

બસ આજથી તારુ ને મારુ નક્કી ! 

તુ મારો ચકો ને હુ તારી ચકી ! 

આપણુ નાનુ સરખુ ઘર હશે !

ઉપર ટેરેસ અને નીચે બગીચો હશે !

આપણા પણ હશે એક બકો ને એક બકી !

તુ મારો ચકો ને હુ તારી ચકી ! 

સવારે ટીફીન આપી દઇશ રોજ !

જતી વેળા એક પપ્પી લઇશ રોજ !

સાન્જે ફોન કરજે હુ તરત જઇશ લપકી !

તુ મારો ચકો ને હુ તારી ચકી ! 

હુ તારુ ધ્યાન રાખીશ અને તુ મારુ !

પછી તને બોલાવીશ ઓકે અને સારુ !

તુ ઓછુ ચીડાજે અને હુ કરીશ ઓછી બકાબકી !

તુ મારો ચકો ને હુ તારી ચકી ! 

નથી હવે હુ કે તુ કોઇ વહેમ મા !

આપણે રહીશુ એકબીજા ના પ્રેમ મા !

મારુ મન કહે છે કે … ઓહ આઇ એમ સો લકી !!!!

તુ મારો ચકો ને હુ તારી ચકી ! 

બસ આજથી તારુ ને મારુ નક્કી ! 

તુ મારો ચકો ને હુ તારી ચકી ! 

Advertisements

Filed under: | રમૂજ |

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: