| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

ક્લોઝ-અપ

ક્યા આપ રોજ ક્લોઝ-અપ કરતે હૈ ?

close-up.jpg

hit10.gif

Advertisements

Filed under: | વ્યંગ ચીત્ર |, , ,

ગર્લ ફ્રેન્ડ ના હોવાના ફાયદાઓ

1. તમે કોઇ પણ છોકરી સામે જોઇ શકો છો.

2. તમે જેને જુવો છો એની પાછળ પૈસા ખર્ચવાની પણ જરુર નથી કે એની પાછળ પૈસા નથી ખર્ચવા પડતા.

3. તમે તમારી પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો છો.

4. જો ગર્લ ફ્રેન્ડજ ના હોય તો ઇમોશનલ બ્લેકમેલ થવાનો વારોજ નથી આવતો.

5. ગર્લ ફ્રેન્ડ હોવીએ મીત્રોમાં સારી વાત છે પણ ના હોયતો એ સીધી વાત છે. અને લોકો સીધા લોકોને વધારે પસન્દ કરે છે.

6. તમારા મોબાઇલની રીંગ વાગતા તમારુ બલ્ડ પ્રેશર વધશે નહી.

7. તમારે કોઇને આ સારુ છે અને આ ખરાબ છે એમ કહેવામાં વિચારવું નહી પડે.

8. તમે તમારી ઇચ્છા પ્રમાણે કંઇ પણ કરી શકો છો.    

9. ગર્લ ફ્રેન્ડ ના હોવાથી તમે તમારા પપ્પા, મમ્મી, ભાઇ કે બહેન માટે ગીફ્ટ ખરીદી શકો છો.

10. ગર્લ ફ્રેન્ડ ના હોવાથી તમારે મીત્રો વધારે હશે અને તમે તેઓને વધુ સમય આપી શકો છો.

11. તમારે બોરીંગ લવ સ્ટોરી કે રોમેંટીક મુવી નહી જોવી પડે અને તમે તમારી મરજી મુજબની મુવી જોઇ શકો છો.

12. તમારે કોઇની પાસે ઝુઠ્ઠુ નહી બોલવુ પડે. અને આમ તમે ઝુઠ્ઠુ બોલવાના પાપ માંથી બચી જશો.

13. રાત્રે તમે શાંતીથી સુઇ શકો છો અને તમારી ગર્લ ફ્રેન્ડ ના સારા સપના જોવાનું ટેંશન નથી રહેતુ.

14. નોંન સ્ટોપ માથાના દુખાવા માંથી બચી શકો છો.

15. તમે તમારી મરજીના માલીક થઇ શકો છો.

16. તમારે તમારા મોબાઇલના બિલ સંતાડવાની જરૂર નહી પડે.

17. તમારે લવ લેટર લખવામાં પેપરનો બગાડ નહી કરવો પડે અને આમ તમે પર્યાવરણને બચાવશો.

 

અને છેલ્લે એકદમ ટેન્શન વિનાની લાઇફ જીવી શકો છો. 

hit9.gif

Filed under: | રમૂજ |

ચાલુ ક્લાસમાં સુવાની મજા

ચાલુ ક્લાસમાં સુવાની મજાજ કંઇક અલગ હોય છે પણ એવી મજા ભાગ્યેજ માણવા મળે છે.

પરંતુ જો હવે તમારે એ મજા માણવી હોય તો આ રહ્યો એનો એક્દમ સરસ આઇડીયા.

sleeping1.jpg

hit8.gif

Filed under: | રમૂજ |

લાઇફ

કોલેજ લાઇફ એટલે રિલાયન્સ જેવી : કરલો દુનીયા મુઠી મેં
બેચલર લાઇફ એટલે એરટેલ જેવી : ઐસી આઝાદી ઓર કહા ?
એંગેજમેન્ટૅ પછી આઇડીયા જેવી : જો બદલ દે આપકી ઝીન્દગી
મેરેજ પછી હચ જેવી : વેર યુ ગો અવર નેટવર્ક ફોલોવ્સ (તમે જ્યાં જશો અમારુ નેટવર્ક (પત્ની) તમારી પાછળ હશે)
અને છોકરા છૈયા પછી  બિ એસ એન એલ  જેવી : આ રુટ ની તમામ લાઇનો વ્યસ્ત છે
.hit7.gif

Filed under: | રમૂજ |

મદદ કરો

કોઇ પણ છોકરી જ્યારે મુસીબતમાં હોય ત્યારે એને જરૂરથી મદદ કરો. એ છોકરી ભવિષ્યમાં તમને જરૂર યાદ કરશે જ્યારે એ ફરી મુસીબતમાં હશે.

hit5.gif

Filed under: | રમૂજ |

જાગો આશીક અભીયાન

ક્યારેય એવું ના વિચારશો કે તમારી ગર્લ-ફ્રેન્ડે તમને કેટલો રોમેન્ટીક મેસેજ મોકલ્યો છે. પણ એ વિચારો કે તમારી ગર્લ-ફ્રેન્ડને એ મેસેજ કોને મોકલ્યો છે

hit3.gif

Filed under: | એક લીટી માં |

બે, ચાર, બાવીસ અને છેત્તાલીસ

એક વાર ગણીતના ટીચરે ક્લાસમાં પપ્પુ ને ઉભો કરી ને સવાલ કર્યો કે પપ્પુ બોલ તો 2, 4, 22, અને 46 એ શું છે ?

પપ્પુ એ ઉભા થઇ ને જવાબ આપ્યો :

2 એટલે કાર્ટુન નેટવર્ક,

4 એટલે ટેન સ્પોર્ટસ,

22 એટલે ડીસ્કવરી ચેનલ અને

46 એટલે પોગો ચેનલ.

hit2.gif

Filed under: | રમૂજ |

લાંબો દરીયા કિનારો

 એક વાર સુખવિન્દર સીંગ રણ પ્રદેશમાં સ્વીમીંગ ડ્રેસ પહેરીને ચાલતા ચાલતા જતા હતા. એટલામાં એમને સામેથી એક માણસ મળ્યો.

સુખવિન્દર સીંગ : ઓ ભાઇ અહીંથી દરીયો કેટલો દુર હશે ?

એટલે પેલા માણસે જવાબ આપ્યો કે આશરે ચારસો – પાંચસો કિલોમીટર તો હશે જ.

સુખવિન્દર સીંગ : શું ગપ્પા મારો છો યાર. તમને તો કશી ખબર જ નથી. ( આટલુ કહી ને એ ચાલવા લાગ્યો. )

આગળ જતા બિજો માણસ મળ્યો. એટલે એણે એ માણસ ને પુછ્યું કે  અહીંથી દરીયો કેટલો દુર હશે ?

પેલા માણસને થયું કે આ સરદાર શું જોઇને આવો સવાલ કરે છે ? તેમ છતા એણે વધારે મગજમારી ના કરતાં સીધો જવાબ આપ્યો કે ભાઇ ચોક્કસ તો ખબર નથી પણ આશરે ચારસો – પાંચસો કિલોમીટર તો ખરો જ.

આમ ને આમ સુખવિન્દર સીંગે પાંચ છ માણસોને પુછ્યુ પણ બધા પાસેથી એકજ જવાબ મળ્યો.

આખરે સુખવિન્દર સીંગે છેલ્લા માણસને પુછ્યુ કે યાર અહીં થી દરીયો કેટલો દુર હશે ?

પેલા માણસે પણ એજ જવાબ આપ્યો કે  આશરે ચારસો – પાંચસો કિલોમીટર તો હશે જ.

આમ સાંભળતાજ સુખવિન્દર અકળાઇને બોલ્યો કે હોતુ હશે યાર મેં મારી જીન્દગીમાં આટલો લાંબો દરીયા કિનારો જોયો નથી.

hit1.gif

Filed under: | સરદારભાઇ |

ધોઇ નાખ્યો

જો કોઇ પુરુષ સવાર સવારમાં તેની પત્ની સાથે મગજમારી કરે તો કદાચ તેની આજ હાલત થાય. 🙂

dho-dala.jpg

hit.gif

Filed under: | વ્યંગ ચીત્ર |

| મુલાકાતીઓ |

  • 20,991 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

ફેબ્રુવારી 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  
%d bloggers like this: