| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

જન્મ દિવસની પાર્ટી

એક સાંજે બગીચાની લોનમાં એક પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં સારી એવી વસ્તી દેખાતી હતી એ જોઇને પાર્ટી આપનાર વ્યક્તિ ને અચરજ થયું કે સાલુ એણેતો આટલા બધાને આમંત્રણ આપ્યુ નથી તેમ છતા આટલી બધા મહેમાનો ક્યાંથી આવી ગયા.
થોડી વાર રહીને એના મગજમાં એક વિચાર આવ્યો. વિચાર આવતાની સાથેજ એણે ઉભા થઇને માઇક ઉપર જાહેર કર્યુંકે ..
પ્રીય મહેમાનો…. આમાથી જે લોકો છોકરા તરફથી આવ્યા હોય એ લોકો ઉભા થઇ જાય.
આ સાંભળતાજ લગભગ વીસેક જણ પોતાની ખુરશી માંથી ઉભા થઇ ગયા.
પછી એ વ્યક્તિ એ આગળ જણાવ્યું કે હવે જે લોકો છોકરી તરફથી આવ્યા છે એ બધા પણ ઉભા થઇ જાય.
એટલે બિજા પચ્ચીસેક જણ ઉભા થયા.
આ બધા ને ઉભા કરી ને પછી પેલી વ્યક્તિ એ જણાવ્યુકે તમે બધા આ પાર્ટી માંથી જતા રહો કારણકે આ પાર્ટી કોઇના લગ્નની નથી પણ મારા છોકરાના જન્મ દિવસની છે.

Advertisements

Filed under: | રમૂજ |

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: