| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

પતિ-દેવની ચિંતા!!

અમેશ ને ઓફીસથી ઘેર આવતાં થોડું મોડું થઈ ગયું………. ઘેર આવતાની સાથેજ

માનસી : અમેશ હું તમારી કેટલી ચિંતા કરતી હતી…

અમેશ : ડિયર !! આજે થોડું કામ આવી ગયું એટલે મોડુ થયુ.

માનસી : મને તો તમારી ચિંતા બહુંજ થાય, ડિયર !

અમેશ : મારા થી ફોન કરવાનો રહી ગયો, ડાર્લીંગ!! સોરી!..

માનસી : પણ હું તો અડધી, અડધી થઈ ગઈ ને..

અમેશ : સારુ ે કોક વાર મોડું થઈ જાય, એમાં આટલી બધી ચિંતા તારે નહીં કરવાની!!ડાર્લિગ!”!

માનસી : પત્ની બોલી કે શું ચિંતા નહીં કરવાનું કહો છો !! થોડીવાર પહેલાંજ મેં ટીવી માં સમાચાર સાંભળ્યાં કે..” એક ગાંડો માણસ બસ નીચે કચડાઈ ગયો!! ત્યારથી તો તમારી ચિંતાજ ખાઈ જાતી હતી!…

અમેશ : :-O

Advertisements

Filed under: | રમૂજ |

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: