| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

પહેલા અને હવે…

એક યુગ હતો કે જ્યારે ઘર ની બહાર લોકો લખતા હતા કે ……

” અતીથી દેવો ભવ : ”
પછી પરીવર્તન આવ્યુ ને લોકો એમ લખતા થયા કે …….

” શુભ લાભ ”
ત્યાર બાદ થોડુ વધારે પરીવર્તન આવ્યું અને લોકો એમ લખતા થયા કે…..

” ભલે પધાર્યા  ”

અને  હવે લોકો એમ લખે છે કે …..

” કુતરાઓ થી સવધાન “

Advertisements

Filed under: | રમૂજ |

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: