| H i l h i l a r i o u s |.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.| નર્મમર્મ |

a warm smile is the universe language, so SMILE PLEASE :)

ટીપ્પણી May 18, 2007

biren @ 2:12 pm

કેમ છો મિત્રો ?

કેવો લાગ્યો તમને આ બ્લોગ ?

તમને મારા આ બ્લોગ માં જે કંઇ લોચા-લાપસી, કે અન્ય કંઇ ગરબડ-ગોટાળા લાગ્યા હોય એ વિશે તમે તમારા નરમ ગરમ અભિપ્રાય, ટીકા ટીપ્પણી, જરૂરથી જણાવશો.

અથવા તો તમને આ બ્લોગમાં કોઇ સુધારા વધારા કરવા જેવા લાગતા હોય તો જરૂર થી જણાવશો.

તો હું રાહ જોઉ છુ તમારા અભિપ્રાય ની……

તમે તમારો અભિપ્રાય નીચે કોમેંટ બોક્ષ મા લખી ને જણાવી શકો છો…..

અથવા તો તમે મને તમારા અભિપ્રાય gujarati.ramuj@gmail.com ઉપર મેઇલ કરી શકો છો.

 

–Biren Mistry–

 

5 Responses to “ટીપ્પણી”

  1. સરસ છે, આગળ વધતા રહો. અમે તમારી સાથે જ છીએ.

  2. YOU CAN PUT YOUR JOKES IN HASYDARBAR.
    YOU WILL HAVE YOUR BLOG KNOWN TO OTHERS.
    ALSO MORE SURFERS WILL ENJOY YOUR TELENT !!!

  3. Chirag Patel Says:

    આજે પહેલી વાર આ બ્લોગની જાણ થઈ. અભીનન્દન! ‘વાંદરો’ વાંચીને હસવું આવ્યું. ક્યારેક, સાહેબ બનીએ તો યાદ રહે એવું. ;)

  4. વાહ! આજે તો આટલા બધા જોક્સ આપીને હિલહિલેરિઅસ પર હાસ્યનું હુલ્લડ મચ્યું છે!
    આ બ્લોગ સાચેજ આનંદી, રમૂજી, મસ્તીખોર છે! હિલેરિઅસ છે!


Leave a Reply