| H i l h i l a r i o u s |.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.| નર્મમર્મ |
આ મોબાઇલ મને નડે છે.
		<description><![CDATA[ઇન્ટરનેટ ઉપર શોધ-ખોળ કરતા કરતા મળી આવેલી એક કવીતા……આ મોબાઇલ મને નડે છે.
આ મોબાઇલ મને નડે છે.
પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે,
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે……………………………..આ મોબાઇલ મને નડે છે.
હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે……………………………….આ મોબાઇલ મને નડે છે.
રજા માં પણ girlfriend [...]]]></description>
ચાર સો રૂપિયા પગાર
		<description><![CDATA[એક મોટી ફેકટરીના મૅનેજરે એક યુવકને સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો. એણે તુરત એ યુવકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું : ‘તને કેટલો પગાર મળે છે ?’
‘ચાર સો રૂપિયા.’
‘આ રહ્યો તારો એક માસનો પગાર. તને છૂટો કરવામાં આવે છે.’
યુવક જેવો કૅબિનમાંથી બહાર ગયો કે તુરત તેમણે ત્યાં બેઠેલા એકાઉન્ટન્ટને પૂછ્યું : ‘આ યુવાન આપણે ત્યાં [...]]]></description>
સંગીત
		<description><![CDATA[સંગીત શિક્ષકઃ બાળકો મને સંગીતમાં ખુબ જ રસ છે અને મારી નસનસમાં સંગીત ભરેલું છે.
મનુઃ હા સર, તમે રાત્રે સુઇ જાઓ છો ત્યારે બધુ સંગીત નસકોરા દ્વારા પ્રગટ થાય છે.
વેપારી
		<description><![CDATA[મગન (છગનને) : ‘તમારા છોકરાનો વ્યવસાય શું છે ?’
છગન : ‘ટીમ્બર મર્ચન્ટ છે.’
મગન : ‘તો તો જંગલોના જંગલો ખરીદતો હશે.’
છગન : ‘ના…ના…’
મગન : ‘તો તો જથ્થાબંધ વેપારી હશે.
છગન : ‘ના… ના… એ તો ગામમાં દાતણ વેચે છે !’
સમતોલ આહાર
		<description><![CDATA[શિક્ષકઃ બોલ મનુ, દુધને સમતોલ આહાર શા માટે કહેવાય છે?
મનુઃ સર, અડધું પાણી ને અડધું દુધ હોય છે માટે!!!!!!
ગપ્પીદાસ
		<description><![CDATA[બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.
એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’
આ સાંભળી બીજો ગપ્પીદાસ [...]]]></description>
તમારી દીકરી
		<description><![CDATA[શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ?
નોકર : મારાં લગ્ન છે.
શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ?
નોકર : તમારી દીકરી.
ગુડનાઈટ
		<description><![CDATA[કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો.
કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : ‘અરે બેન, એને નખમાંય રોગ નો’તો.
એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….’
સફળતાનો મંત્ર
		<description><![CDATA[પુત્ર : ‘પપ્પા, હું આજથી મારું પોતાનું દવાખાનું શરૂ કરું છું. મને તમારી સફળતાનો મંત્ર આપો.’
ડોક્ટર પિતા : ‘બેટા, દવા ન ઊકલે એ રીતે લખવી અને બિલ ઉકલે એ રીતે લખવાં.’
અલ્ટ્રામોર્ડન ભિખારી
		<description><![CDATA[2010નો અલ્ટ્રામોર્ડન
ભિખારી : ‘એ માઈ થોડા ખાના દે દે, કુછ ખાયા નહીં હૈ…’
સ્ત્રી : ‘અભી બનાયા હી નહીં હૈ, ક્યા દૂં મેરા સર ?’
ભિખારી : ‘ગરમ ના હો માઈ ? ખાના બન જાને કે બાદ જરા મિસ કોલ દે દેના…..’
ફરિયાદ
		<description><![CDATA[પિતાઃ બેટા તારા શિક્ષિકા બેને મારા પર કાગળ લખ્યો છે, એમાં તારી સામે ફરિયાદ છે.
પુત્રઃ પપ્પા, મારી સામે ફરિયાદ કેવી રીતે હોય? બે મહિનાથી હું નિશાળે જ નથી ગયો!
વસૂલાત
		<description><![CDATA[‘આપને હું દર મહિને ડૉક્ટર પાસે જતા જોઉં છું. દવાઓ પણ ખાસ્સી લાવો છો. આપને શી તકલીફ છે ?’
‘તકલીફ તો કશી જ નથી. પણ વાત જાણે એમ છે કે એ ડૉકટર મારો ભાડવાત છે. એ ભાડું ચૂકવતો નથી, એટલે મારી રીતે હું વસૂલ કરું છું.’
ઠીક લાગી
		<description><![CDATA[પ્રથમ જોયુ તો મને આંખો તારી ઠીક લાગી,
તે આંખ મારી ને મને બીક લાગી,
તારા બાપા એ જોયુ ને મારા સ્કુટર ની કીક લાગી,
ભાગવા ગયો તો પાછળ થી ગાય ની ઢીક લાગી..
કિસ્મત
		<description><![CDATA[- એક મીત્રના ઇ-મેઇલમાં આવેલી શાયરીઓ માંથી  -
કિસ્મત અજમાવી ચુક્યો છું
તકદીર અજમાવી રહ્યો છું
એક બેવફા ની માટે
રિક્ષા ચલાવી રહ્યો છું
મારી જીન્દગી ઉપર એક અહેસાન કરી દો
એક બેનામ મહોબ્બત મારા નામ કરી દો
એક સવારે મળો અને એને સાંજ કરી દો
અને એ સાંજ સુધી મારા ઘરનું કામ તમામ કરી દો
બધું છોડવા તૈયાર છું.
		<description><![CDATA[છોકરી : હું તારે માટે બધું છોડવા તૈયાર છું.
છોકરો : મા-બાપ, ભાઈ-બહેન ?
છોકરી : હા.
છોકરો : ઘરબાર ? સગાંવહાલાં ?
છોકરી : હા.
છોકરો : સ્ટારપ્લસ ચેનલ ?
છોકરી : અરે ફૂટ, આવ્યો મોટો પરણવાવાળો….
રમૂજી મુક્તકો
		<description><![CDATA[જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે તેની પરના રમૂજી મુક્તકો !!
[1] સુથાર———————-
છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે
[2] લુહાર———————–
ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી [...]]]></description>
બહાનેબાજી
		<description><![CDATA[પોલીસ કોન્સ્ટેબલ નટુએ બેફામપણે કાર ચલાવતા ગટુને રોકયો.
નટુ : સાહેબ, મારે તમારા શ્વાસનો ટેસ્ટ લેવો પડશે.
ગટુ : એ ટેસ્ટ હું આપી શકું એમ નથી. હું દમનો દર્દી છું અને હું જો ટેસ્ટ આપીશ તો મને દમનો ખરેખર મોટો હુમલો આવશે.
નટુ : સારું, તો તમારી કાર લઈને મારી સાથે પોલીસ સ્ટેશન આવો. હું તમારો બ્લડ ટેસ્ટ [...]]]></description>
કડક ઘઉંનો લોટ
		<description><![CDATA[એક નવી પરણેલી સ્ત્રીએ કરિયાણાવાળા પાસે જઈને ફરિયાદ કરી : ‘તમે મને જે ઘઉંનો લોટ મોકલ્યો છે તે બહુ કડક છે !’
‘લોટ બહુ કડક છે ?’
સ્ત્રી : ‘હા, એમાંથી મેં ભાખરી બનાવી પણ મારા વરથી એ તૂટતીય નથી.
ભુલી જશો
		<description><![CDATA[નેવું વરસનાં અમેરીકન કાકા કાકી વચ્ચેનો સંવાદ
કાકા: હું રસોડામાં જઉં છું. તારે માટે કાંઈક લેતો આવું ?
કાકી: આઈસક્રીમનો કપ લાવજો. લખી લો , નહીં તો ભુલી જશો.
કાકા: ના, ના, યાદ રહેશે.
કાકી: ઉપર સ્ટ્રોબેરી મુકશો?
કાકા: ચોક્કસ.
કાકી: લખી લો ને. ભુલી જશો.
કાકા: અરે, એમ તે હોય?
કાકી: તો એમ કરો, આઈસક્રીમ ઉપર ક્રીમ પણ મુકજો. લો, હવે તો [...]]]></description>
ખાનગી સરનામાં
		<description><![CDATA[નોકર : ‘હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !’
શેઠ : ‘અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં….’
નોકર : ‘લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !’
જોક્સ ઉપર પ્રતીબંધ
		<description><![CDATA[સાન્તા અને બાન્તા આપણા પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસીંહ પાસે જાય છે અને રજુઆત કરે છે…
સાન્તા… “મહોદય! આપ તો દેશના વડા પ્રધાન છો. કાયદાઓ ઘડવા આપના હાથની વાત છે. વળી આપ સરદાર પણ છો. તો શું આપને નથી લાગતું કે આપણી સરદારોની કોમ પર થતાં જોક્સ ઉપર આપે પ્રતીબંધ મુકવો જોઈએ?? આવો કોઈ કાયદો પણ આપે લાવવો [...]]]></description>
ફાંકાબાજ મહાશય
		<description><![CDATA[એક ફાંકાબાજ મહાશયે તેમના મિત્રો સમક્ષ બડાશ મારતાં કહ્યું : ‘ગયા અઠવાડિયે હું મારી રિવોલ્વર લઈને જંગલમાં ગયો ત્યારે ગીચ ઝાડીમાં કશોક સળવળાટ થતો હોય તેમ મને લાગ્યું. મેં તરત જ રિવોલ્વર ચલાવી. પછી પચીસેક ડગલાં આગળ જઈને મેં જોયું તો ત્યાં વાઘ મરેલો પડ્યો હતો !’
એક જણે બગાસું ખાતાં પૂછ્યું.:
‘અચ્છા ! એ વાઘ ત્યાં [...]]]></description>
ચીકુની વહેંચણી
		<description><![CDATA[મેડમ (વિધાર્થીઓને) : હું પૂછું એનો જવાબ આપો. મારી પાસે દસ ચીકુ છે અને સાત બાળકોમાં વહેંચવા છે. તો કહો જોઈએ કેવી રીતે વહેંચાય?
એક વિધાર્થી : મેડમ, ચીકુનો જયૂસ કાઢીને…
કામ કરવું કે નહી ?
		<description><![CDATA[એક માણસ પંજાબના રસ્તાઓ ઉપર ભટકી રહ્યો હતો. અચાનક તેનુ ધ્યાન ગયુ કે એક સરદાર આવે છે, ખાડો ખોદે છે અને આગળ જઈ બીજો ખાડો ખોદવા લાગ છે. થોડીવાર બાદ બીજો સરદાર આવે છે અને એ ખાડો પુરી દઈ છે.
આ જોઈને નવાઈ લાગતા તે માણસ તે સરદારને પુછે છે ; ખાડો પુરવો જ હોય તો [...]]]></description>