| H i l h i l a r i o u s |.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.| નર્મમર્મ |

a warm smile is the universe language, so SMILE PLEASE :)

ગુડનાઈટ August 10, 2008

Filed under: | કીડી અને હાથી | — biren @ 6:00 am

કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો.
કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : ‘અરે બેન, એને નખમાંય રોગ નો’તો.
એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….’

 

લગ્ન ની ના December 22, 2007

Filed under: | કીડી અને હાથી | — biren @ 12:57 pm

એક વખત એક કીડી ને એક હાથી સાથે પ્રેમ થઇ ગયો.

બન્ને જણે લગ્ન કરી ને જીવનભર એકબીજા નો સાથ આપવનું નક્કે કર્યું.

એટલે કીડીએ જઇને એના મા-બાપ ને વાત કરી કે મારે આની સાથે લગ્ન કરવા છે.

પરંતુ, કીડી ના મા-બાપ તેની વાત સાથે સહમત ના થતા તેને લગ્ન ની ચોખ્ખી ના પાડી દીધી.

વીચારો કેમ ?

….

………

………………

…………………….

……………………………..

………………………………………..

……………………………………………………

…………………………………………………………………..

……………………………………………………………………………….

……………………………………………………………………………………………………

………………………………………………………………………………………………………………..

………………………………………………………………………………………..

…………………………………………………………………………. .

………………………………………………………………..

……………………………………………….

………………………………

કારણકે છોકરા ના (હાથી) દાંત ખુબજ બહાર હતા.

 

હજુ જોર થી July 17, 2007

Filed under: | કીડી અને હાથી | — biren @ 6:06 am

17.jpg