« Newer Older »
07/04/2011 • 5:22 pm
કોઇ પણ છોકરાને એક ની ઉપર એક એટેક આવી શકે એવા એની ગર્લ-ફ્રેન્ડ ના બે મેસેજ.
1- હવે બહુ થઇ ગયું હવે આપણે છુટા પડી જઇએ.
2- સોરી ડાર્લીંગ છેલ્લે મોક્લેલો મેસેજ તારા માટે નહતો.
Filed under: | રમૂજ |
Get every new post delivered to your Inbox.