| H i l h i l a r i o u s |.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.| નર્મમર્મ |

a warm smile is the universe language, so SMILE PLEASE :)

ચાર સો રૂપિયા પગાર August 15, 2008

Filed under: | રમૂજ | — biren @ 6:06 am

એક મોટી ફેકટરીના મૅનેજરે એક યુવકને સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો. એણે તુરત એ યુવકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું : ‘તને કેટલો પગાર મળે છે ?’
‘ચાર સો રૂપિયા.’
‘આ રહ્યો તારો એક માસનો પગાર. તને છૂટો કરવામાં આવે છે.’
યુવક જેવો કૅબિનમાંથી બહાર ગયો કે તુરત તેમણે ત્યાં બેઠેલા એકાઉન્ટન્ટને પૂછ્યું : ‘આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો છે ?’
‘એ આપણે ત્યાં કામ કરતો નથી. એ તો પાર્સલ આપવા આવ્યો હતો !’

 

One Response to “ચાર સો રૂપિયા પગાર”

  1. dhara Says:

    mast khub j saras biren


Leave a Reply