- એક મીત્રના ઇ-મેઇલમાં આવેલી શાયરીઓ માંથી -
કિસ્મત અજમાવી ચુક્યો છું
તકદીર અજમાવી રહ્યો છું
એક બેવફા ની માટે
રિક્ષા ચલાવી રહ્યો છું
મારી જીન્દગી ઉપર એક અહેસાન કરી દો
એક બેનામ મહોબ્બત મારા નામ કરી દો
એક સવારે મળો અને એને સાંજ કરી દો
અને એ સાંજ સુધી મારા ઘરનું કામ તમામ કરી દો
