| H i l h i l a r i o u s |.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.| નર્મમર્મ |

a warm smile is the universe language, so SMILE PLEASE :)

બધું છોડવા તૈયાર છું. August 6, 2008

Filed under: | રમૂજ | — biren @ 6:06 am

છોકરી : હું તારે માટે બધું છોડવા તૈયાર છું.
છોકરો : મા-બાપ, ભાઈ-બહેન ?
છોકરી : હા.
છોકરો : ઘરબાર ? સગાંવહાલાં ?
છોકરી : હા.
છોકરો : સ્ટારપ્લસ ચેનલ ?
છોકરી : અરે ફૂટ, આવ્યો મોટો પરણવાવાળો….

 

One Response to “બધું છોડવા તૈયાર છું.”

  1. Ashwin Says:

    hathoda bandh karo …:-(


Leave a Reply